કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ રાષ્ટ્રના સામૂહિક સંકલ્પ દર્શવવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની હાકલ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં, શ્રી ખડગેએ જણાવ્યું કે, જ્યારે દેશમાં એકતા ખૂબ જ જરૂરી છે, ત્યારે 22 એપ્રિલ 2025 ના રોજ નિર્દોષ નાગરિકો પર થયેલા હુમલા સામે એકજૂથતા દર્શાવવા માટે વહેલી તકે સત્ર બોલાવવું મહત્વપૂર્ણ છે.
Site Admin | એપ્રિલ 29, 2025 1:26 પી એમ(PM)
આતંકવાદી હુમલા મામલે દેશની એકતા પ્રદર્શિત કરવા સંસદનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગ.
