ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 2, 2024 3:33 પી એમ(PM)

printer

આણંદ સ્થિત ચરોતર એજ્યુકેશન સોસાયટીનાં રાઇફલ શૂટિંગ વિભાગની ખેલાડી વૈદેહી પંચાલે રાઇફલ શુટિંગમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે

આણંદ સ્થિત ચરોતર એજ્યુકેશન સોસાયટીનાં રાઇફલ શૂટિંગ વિભાગની ખેલાડી વૈદેહી પંચાલે રાઇફલ શુટિંગમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં ભોપાલ અને પૂણેમાં રમાયેલી સ્પર્ધામાં વૈદેહીએ મોખરાનું સ્થાન મેળવતાં તે રાષ્ટ્રીય સ્તરે રમવા માટે પાત્ર ઠરી છે. સંસ્થા દ્વારા રાઇફલ શુટિંગનાં ખેલાડીઓની તાલીમ માટે શૂટિંગ રેન્જ બનાવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.