એપ્રિલ 12, 2025 2:33 પી એમ(PM)

printer

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખેડૂત કેતન પટેલે મરચીની ખેતી કરીને નોંધપાત્ર આવક મેળવી

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામના ખેડૂત કેતનભાઇ પટેલે મરચીની ખેતી કરીને નોંધપાત્ર આવક મેળવી છે.
ઓક્ટોબર મહિનામાં મોડી રોપણી કરી હોવા છતાં યોગ્ય પાણી વ્યવસ્થાપન અને જીવાત નિયંત્રણના ઉપયોગથી ગુણવતાવાળું ઉત્પાદન મેળવ્યું છે.
બાગાયતી ખાતાની યોજના અને માર્ગદર્શનથી તેઓ કેળની ખેતી પણ કરે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.