આણંદની અમૂલ ડેરીની ચૂંટણી આગામી 10મી સપ્ટેમ્બરે યોજાનાર છે ત્યારે હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે જાહેર રજા હોવાથી આવતીકાલે અંતિમ દિવસે ઉમેદવારીપત્રો ભરવા માટે ભારે ધસારો રહેશે.
ગઇકાલે ચૂંટણીમાં ભાજપ દ્વારા વધુ આણંદ, ખંભાત, પેટલાદ, માતર સહિત 7 બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા હતા.
Site Admin | ઓગસ્ટ 27, 2025 3:01 પી એમ(PM)
આણંદની અમૂલ ડેરીની ચૂંટણી આગામી 10મી સપ્ટેમ્બરે યોજાશે
