ડિસેમ્બર 31, 2025 2:25 પી એમ(PM)

printer

આજે 31 ડિસેમ્બરને પગલે રાજ્યની પોલીસ સતર્ક છે ત્યારે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ એક્શન મોડમાં જોવા મળી

આજે 31 ડિસેમ્બરને પગલે રાજ્યની પોલીસ સતર્ક છે ત્યારે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર સરહદને જોડતા તમામ રસ્તાઓ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ દ્વારા ગત રાતથી જ વિવિધ ચેકપોસ્ટ પર શોધ અભિયાન શરૂ કરાયું છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.