આજે ૬૮મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૫૦ મીટર રાઇફલ ત્રણ પોઝિશન ઇવેન્ટમાં તિલોત્તમા સેને સુવર્ણચંદ્રક જીત્યો. વિદર્શ કે. વિનોદે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે અયોનિકા પોલે કાશ્ય ચંદ્રક જીત્યો.
જુનિયર કેટેગરીમાં, ઋતુપર્ણા દેશમુખે સુવર્ણ ચંદ્રક, નિશ્ચલે રજત ચંદ્રક અને અનુષ્કા ઠોકરે બ્રોન્ઝ મેડલ જીત્યો.
Site Admin | ડિસેમ્બર 27, 2025 7:35 પી એમ(PM)
આજે ૬૮મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં તિલોત્તમા સેને સુવર્ણ ચંદ્રક જીત્યો