આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ 25 જૂન 1975 ના રોજ ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું ત્યારે શું થયું તેની યાદ અપાવે છે. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે.
Site Admin | જૂન 25, 2025 7:53 પી એમ(PM)
આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવ્યો