આજે “વિશ્વ વસ્તી્ દિવસ” છે. ભારત સરકાર તથા રાજ્ય સરકારનાં આરોગ્યા વિભાગ તરફથી વસ્તી સ્થિરતા લાવવા લોકોમાં આ બાબતની જાગૃતિ કેળવવા આ વિષયને અનુરૂપ વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે.જન સમુદાય સુધી કુટુંબ નિયોજન કાર્યક્રમ અંગે જનજાગૃતિ ફેલાવવાનાં ભાગરૂપે રેલી, રોડ શોનું આયોજન, તાલુકા કક્ષાએ મોબાઇલ પ્રચાર વાન થકી ગામડે ગામડે કુટુંબ નિયોજન કાર્યક્રમનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.આજથી ૧૮ જુલાઇ ૨૦રપ દરમ્યાનન જિલ્લા હોસ્પિટલ, FRU ખાતે કેમ્પ ના માધ્ય મથી કાયમી અને હંગામી કુટુંબ કલ્યાજણની પધ્ધ તીઓનો મોટા પાયે લાભ આપવામાં આવશે. આ ઉપરાંત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા શાળા/કોલેજમાં રેલી, નિબંધ સ્પેર્ધા, વકતૃત્વક સ્પ્ર્ધા, નાટક જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
Site Admin | જુલાઇ 11, 2025 9:47 એ એમ (AM)
આજે “વિશ્વ વસ્તીં દિવસ” છેઃ રાજ્યનાં આરોગ્યં વિભાગ દ્વારા વસ્તી સ્થિરતા લાવવા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે