ઓગસ્ટ 1, 2025 8:51 એ એમ (AM)

printer

આજે વિશ્વ ફેફસા કેન્સર દિવસ – ફેફસાના કેન્સર અંગેનાં જાગૃતિ કાર્યક્રમો યોજાશે.

આજે વિશ્વ ફેફસા કેન્સર દિવસ છે. ફેફસાના કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને લોકોને માહિતીગાર કરવાનાં હેતુથી દર વર્ષે પહેલી ઓગસ્ટે આ દિવસ મનાવાય છે.
ફેફસાનું કેન્સર સમાન્ય રીતે ધૂમ્રપાન અને પ્રદુષણના કારણે થાય છે. પ્રારંભિક તબક્કામાં લક્ષણો સાથે દેખાતું નથી. પરંતુ તબક્કાવાર દેખાય છે તેમાં સતત ઉધરસ, ગળાફાંમાં લોહી, હાંફ ચઢાવો , છાતીમાં દુખાવો અને અવાજમાં કર્કશતા આવે છે. જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના સરકારી દવાખાનામાં તપાસ કરાવવી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.