ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 2:34 પી એમ(PM)

printer

આજે વિશ્વ ચકલી દિવસ પ્રસંગે ડાંગ જિલ્લાના વન વિભાગ દ્વારા બર્ડ ફેસ્ટનું આયોજન

આજે વિશ્વ ચકલી દિવસ પ્રસંગે ડાંગ જિલ્લાના વન વિભાગ દ્વારા “બર્ડ ફેસ્ટ-૨૦૨૫”ની ઉજવણીના ભાગરૂપે 18 અને 19 માર્ચનાં રોજ બર્ડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
કિલાદ કેમ્પ સાઇટ ખાતે યોજાયેલા આ બર્ડ ફેસ્ટમાં મદદનીશ વન સંરક્ષક આરતી ડામોરે વન્ય જીવ સૃષ્ટિની અગત્યતા તથા સાતત્યપૂર્ણ પર્યાવરણ પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પક્ષી સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે વધુ રસ જાગે તે માટે માહિતી આપી હતી.