માર્ચ 15, 2025 8:01 એ એમ (AM)

printer

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ-ગ્રાહકનાં અધિકારો અને તેમના રક્ષણની જરૂરિયાતની યાદ અપાવવા માટે ઉજવાય છે.

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. આ દિવસ દર વર્ષે 15 માર્ચે ગ્રાહકનાં અધિકારો અને તેમના રક્ષણની જરૂરિયાતની યાદ અપાવવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ બધા ગ્રાહકોના મૂળભૂત અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેમને તે અધિકારોનું સન્માન અને રક્ષણ કરવા પ્રોત્સાહિત કરવાનો પણ એક અવસર પૂરો પાડે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2025 ની થીમ છે – ટકાઉ જીવનશૈલી માટે ન્યાયોચિત પરિવર્તન