ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 24, 2025 3:09 પી એમ(PM)

printer

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ…

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. આ દિવસને કવિ-સાહિત્યકાર નર્મદની જયંતિ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહે સર્વે ગુજરાતીઓને આ દિવસની શુભકામના પાઠવી.
શ્રી શાહે ગુજરાતીઓને ગુજરાતી ભાષા અને તેની સમૃદ્ધ સાહિત્યિક પરંપરાના સંરક્ષણ, સંવર્ધન અને પ્રસાર-પ્રચારમાં સક્રિય ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.