આજે વહેલી સવારે ભૂકંપના સતત આઠ કંપનોથી કચ્છના વાગડની ધરા ધ્રુજી ઉઠી. પરોઢિયે સાડા ચાર કલાકે 4.6 ની તીવ્રતા સાથે વાગડ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. જેને પગલે નિંદ્રાદિન લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર દિશામાં નોંધાયું. આ જ દિશામાં ઉપરાછાપરી ભૂકંપના આઠ આંચકા નોંધાયા.
Site Admin | ડિસેમ્બર 26, 2025 3:05 પી એમ(PM)
આજે વહેલી સવારે ભૂકંપના સતત આઠ કંપનોથી કચ્છના વાગડની ધરા ધ્રુજી ઉઠી.