ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 10:22 એ એમ (AM)

printer

આજે રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાશે.

જીવંત નાટક થકી લોકોની વચ્ચે જવાનું એક સુંદર માધ્યમ એટલે રંગભૂમિ. આજે 27 માર્ચે રાજ્ય સહિત વિશ્વમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાશે.વર્ષ 1960માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય રંગભૂમિ સંસ્થાન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી વિશ્વની રંગભૂમિ અને રંગમંચ પર અનેક નાટક રજૂ થયા છે.