આજે રાજ્યભરમાં દેવ દિવાળી અને શીખ ધર્મનાં પ્રથમ ગુરુ એવા ગુરુનાનક દેવજીની 555મી જન્મ જયંતીની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
યાત્રાધામ શામળાજી ખાતે ગુરૂ પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારથી રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. અહીં ચાલી રહેલા કાર્તિકી પૂનમના મેળાનાં છેલ્લાં દિવસે આજે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો…પૂનમ પ્રસંગે ભગવાન શામળિયાને વિવિધ આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો છે.
Site Admin | નવેમ્બર 15, 2024 3:26 પી એમ(PM) | દેવ દિવાળી
આજે રાજ્યભરમાં દેવ દિવાળી અને શીખ ધર્મનાં પ્રથમ ગુરુ એવા ગુરુનાનક દેવજીની 555મી જન્મ જયંતીની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે