આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બાદ ઇજનેરી અભ્યાસક્રમો માટેની J.E.E.ની નેશનલ એન્ટરન્સ પરીક્ષા યોજાશે. વર્ષમાં બે વાર યોજાતી આ પરીક્ષામાં આ વર્ષની પહેલી પરીક્ષા આજે યોજાશે. રાજ્યના 48 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
Site Admin | જાન્યુઆરી 21, 2026 10:14 એ એમ (AM)
આજે રાજ્યના 48 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ જેઇઇની પરીક્ષા આપશે