જુલાઇ 18, 2025 1:22 પી એમ(PM)

printer

આજે રાજસ્થાન અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાનવિભાગ (IMD) એ આજે રાજસ્થાન અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ખૂબ જભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, પશ્ચિમ મધ્યપ્રદેશઅને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે.