આજે રંગપંચમી પર, મધ્યપ્રદેશના ઇન્દોરમાં પરંપરાગત ગેર શોભાયાત્રા યોજાશે. લોકો વિદેશથી પણ ગેર જોવા અને તેમાં ભાગ લેવા આવે છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ આ શોભાયાત્રામાં ભાગ લેશે.
Site Admin | માર્ચ 19, 2025 9:15 એ એમ (AM)
આજે રંગપંચમી પર મધ્યપ્રદેશના ઇન્દોરમાં પરંપરાગત ગેર શોભાયાત્રા યોજાશે.
