આજે મોહરમ છે. આ દિવસ પૈગમ્બર મોહમ્મદના દોહિત્ર હઝરત ઈમામ હુસૈન અને તેમના શિષ્યોની શહાદતની યાદમાં મનાવાય છે, જેઓ સત્ય અને ન્યાય માટે કરબલામાં શહીદ થયા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, હઝરત ઈમામ હુસૈને લોકોને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સત્ય પર અડગ રહેવાની પ્રેરણા આપી હતી. મોહરમના દિવસે તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે અને મજલિસનું આયોજન કરાય છે.
Site Admin | જુલાઇ 6, 2025 1:42 પી એમ(PM)
આજે મોહરમ છે. આ દિવસ પૈગમ્બર મોહમ્મદના દોહિત્ર હઝરત ઈમામ હુસૈન અને તેમના શિષ્યોની શહાદતની યાદમાં મનાવાય છે