ઓગસ્ટ 17, 2025 11:32 એ એમ (AM)

printer

આજે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી

ભારતીય હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.IMD એ આવતીકાલે દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.વિભાગે આગામી બે દિવસ દરમિયાન કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગ અનુસાર, દિલ્હી-NCRમાં આગામી 2-3 દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.