આજે ભાદરવી પૂનમે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.
ભાદરવી પૂનમ સાથે ચંદ્રગ્રહણ હોવાથી દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. બપોર બાદ બીજે દિવસ સુધી મંદિર બંધ રહેશે.
જે બીજે દિવસે સોમવારે સવારે 6 વાગ્યે મંગળા આરતી સાથે નિત્ય ક્રમ મુજબ મંદિર ખુલ્લુ રહશે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અંબાજી મંદિરે આજે ભાદરવી પૂનમના મેળાના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી. આજે ચંદ્ર ગ્રહણને લઇ મંદિર બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લું રાખવામા આવ્યું હતું. જયારે 12 થી 5 સુધી ભક્તો માટે આંશિક ખુલ્લું રહેશે. જયારે પાંચ વાગ્યા પછી મંદિર સંપૂર્ણ બંધ રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 3:21 પી એમ(PM)
આજે ભાદરવી પૂનમે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.