ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 20, 2024 7:37 પી એમ(PM)

printer

આજે પ્રથમ વખત કાશ્મીર ખીણના શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું

આજે પ્રથમ વખત કાશ્મીર ખીણના શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મેરેથોનને લીલી ઝંડી બતાવી. 42 કિલોમીટરની ફુલ મેરેથોન અને 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં ભારત અને 12 અન્ય દેશોના 17 ખેલાડીઓએ ભાગ લીધો હતો.