ડિસેમ્બર 25, 2024 8:15 એ એમ (AM)

printer

આજે નાતાલનું પર્વ છે. રાજ્ય સહિત દેશ અને દુનિયામાં આજના દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે.

આજે નાતાલનું પર્વ છે.રાજ્ય સહિત દેશ અને દુનિયામાં આજના દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે. ખ્રિસ્તી સમાજ દ્વારા આ પર્વની ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવણી થઇ રહી છે. સવારથી જ ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી રહી છે. ઇસુ ખ્રિસ્તના સ્નેહ, કરૂણા અને ભાઇચારાના સંદેશને પ્રસરાવવા સાથે આજના આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.