આજે નવી દિલ્હી ખાતે ભારતીય નૌકાદળ શિપબિલ્ડિંગ સેમિનારનું આયોજન કરાયું છે જેમાં શિપબિલ્ડિંગ દ્વારા રાષ્ટ્ર નિર્માણ પર આ સેમિનાર સરકાર, ભારતીય નૌકાદળ, શિપયાર્ડ્સ, ઉદ્યોગ સાથે જોડાયેલા સાહસિકો અને શિક્ષણવિદોને એક સાથે, એક મંચ પર લાવવામાં આવશે.આ કાર્યક્રમ શિપબિલ્ડિંગ સંબંધિત વિવિધ નીતિગત પાસાઓ પર સુસંગત અને પ્રગતિલક્ષી ચર્ચાઓને સરળ બનાવશે.આ કાર્યક્રમ દરમિયાન, વૈશ્વિક સ્તરે AI સંબંધિત ટેક્નિક અને ભારતીય શિપયાર્ડ્સ અને તેની સાથેના સંલગ્ન ઉદ્યોગો સામેના પડકારોનો ઉકેલ માટે ચર્ચા કરશે.
Site Admin | જુલાઇ 23, 2025 9:13 એ એમ (AM)
આજે નવી દિલ્હી ખાતે ભારતીય નૌકાદળ શિપબિલ્ડિંગ સેમિનારનું આયોજન
