આજે નવરાત્રીનો સાતમો દિવસ, મહાસપ્તમી ઉજવવામાં આવી રહી છે. સપ્તમી પર સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓમાંની એક કલાભૌ અથવા નબ પત્રિકા સ્નાન છે, જે દુર્ગા પૂજા ઉજવણીમાં વિશેષ સ્થાન ધરાવે છે. આંતરિક શક્તિ અને હિંમત પ્રદાન કરીને નકારાત્મકતાને દૂર કરવા મહાસપ્તમીની ઉજવણી થાય છે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 2:23 પી એમ(PM)
આજે નવરાત્રીનો સાતમો દિવસ, મહાસપ્તમીની ઉજવણી કરાઈ રહી છે