ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 11, 2024 3:21 પી એમ(PM) | વિશ્વ વસતી દિવસ

printer

આજે દેશ અને દુનિયાભરમાં વિશ્વ વસતી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા છે

આજે દેશ અને દુનિયાભરમાં વિશ્વ વસતી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા છે. વિશ્વની વધતી જતી વસતીને કારણે સર્જાતી તકો તેમજ પડકારોને ધ્યાનમાં રાખીને પ્રતિ વર્ષ 11મી જુલાઈના રોજ આ દિવસ મનાવવામાં આવે છે.
વસતી સંદર્ભેની સમસ્યાઓના મહત્વ પર ધ્યાન કેન્દ્રીય કરવા હેતુથી 1989માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અંતર્ગતની વ્યવસ્થાપન પરિષદ દ્વારા આ દિવસની મનાવવાની શરૂઆત કરાઈ હતી.