આજે જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકને તેમની 133મી જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા ઇન્દુચાચાનાં તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યાએ પુષ્પાંજલિ અર્પી હતી.
ઉલ્લેખનીય છે કે,‘ઇન્દુચાચા’એ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવીને સ્વતંત્રતાની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 3:24 પી એમ(PM)
આજે જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકને તેમની 133મી જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી