હવામાન વિભાગે આજે છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, ગુજરાત, કોંકણ, ગોવા, ઓડિશા, મધ્ય પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં ગાજવીજ, તોફાની પવન અને વીજળી પડવાની સાથે ભારે વરસાદની આગાહી પણ કરી છે.
Site Admin | જુલાઇ 7, 2025 8:48 એ એમ (AM)
આજે છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી