આજે છઠ પૂજાનો બીજો દિવસ છે, જેને ખરના તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભક્તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ રાખે છે, ખોરાક અને પાણી બંનેનો ત્યાગ કરે છે. સૂર્યાસ્ત સમયે સૂર્ય ભગવાનને અર્પણ કર્યા પછી જ ઉપવાસ તોડવામાં આવે છે. ચાર દિવસની છઠ પૂજા ગઈકાલે નહાય-ખાય સાથે શરૂ થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ પર્વ નિમિત્તે દેશ અને વિશ્વભરના ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
Site Admin | ઓક્ટોબર 26, 2025 9:26 એ એમ (AM)
આજે છઠ પૂજાનો બીજો દિવસ