સપ્ટેમ્બર 23, 2025 9:21 એ એમ (AM)

printer

આજે ગોવાના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ખાતે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાશે

આજે ગોવાના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ખાતે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવશે. આ પ્રસંગને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારો 2025 આયુર્વેદ ક્ષેત્રે યોગદાન આપનારાઓને અપાશે.આ વર્ષનો આયુર્વેદ દિવસ “લોકો માટે આયુર્વેદ, પૃથ્વી માટે આયુર્વેદ” થીમ હેઠળ આયુર્વેદના કાયમી વારસા અને આરોગ્ય અને પર્યાવરણીય ટકાઉપણુંમાં તેના યોગદાનને યાદ કરાશે.આ કાર્યક્રમમાં AIIA ગોવા હોસ્પિટલમાં અનેક સુવિધાઓનું ઉદ્ઘાટન કરાશે જેમ કે ઇન્ટિગ્રેટિવ ઓન્કોલોજી યુનિટ, સેન્ટ્રલ સ્ટરાઇલ સપ્લાય ડિપાર્ટમેન્ટ, બ્લડ સ્ટોરેજ યુનિટ, હોસ્પિટલ લિનન પ્રોસેસિંગ કેર યુનિટ, અને રણ-ભાજી ઉત્સવ, સ્થાનિક વન શાકભાજીનું પ્રદર્શન કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.