ડિસેમ્બર 24, 2024 9:45 એ એમ (AM) | લોકાર્પણ

printer

આજે ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓથી સજજ નવી દસ વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે

આજે ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓથી સજજ નવી દસ વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. આરામદાયક અને સલામત મુસાફરીની નેમ સાથે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગાંધીનગર ડેપ ખાતે યોજાનારા આ સમારંભમાં ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ તેમજ અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.