સપ્ટેમ્બર 28, 2025 9:42 એ એમ (AM)

printer

આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહની 118મી જન્મજયંતિ

આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની 118મી જન્મજયંતિ પર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. 1907માં આજના દિવસે, ભગતસિંહનો જન્મ પંજાબના લ્યાલપુર જિલ્લાના બાંગા ગામમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે.