ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 21, 2025 1:16 પી એમ(PM)

printer

આજે કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, બિહાર, છત્તીસગઢ, કેરળ, માહે, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ આગામી 2-3 દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા છે.
આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ પર આ મહિનાની 26મી તારીખ સુધી ગાજવીજ સાથે વાવાઝોડાની સંભાવના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ