દક્ષિણ કોરિયામાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન-APEC સમિટ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતના થોડા દિવસ અગાઉ, આજે ઉત્તર કોરિયાએ ટૂંકા અંતરની અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી. દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે મિસાઇલો ઉત્તર હવાંગે પ્રાંતના જુંઘવાથી છોડવામાં આવી હતી અને લગભગ 350 કિલોમીટર ઉડાન ભરી હતી.
Site Admin | ઓક્ટોબર 22, 2025 2:22 પી એમ(PM)
આજે ઉત્તર કોરિયાએ ટૂંકા અંતરની અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી