ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 7, 2025 3:09 પી એમ(PM)

printer

આજે ઈદ ઉલ અદહાની ઉજવણી

આજે ઈદ ઉલ અદહા મનાવાઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં મોડાસાની ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. શાંતિપૂર્ણ માહોલમાં ઈદ મનાવાય તે માટે જિલ્લા પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. આ અંગે એક મુસ્લિમ અગ્રણીએ ઈદની શુભેચ્છા પાઠવી હતી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરની મસ્જિદોમાં ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી, જિલ્લાના મુસ્લિમ બિરાદારોએ એકબીજાને બકરી ઈદની મુબારક બાદ પાઠવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ