આજે આંકડાશાસ્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આંકડાશાસ્ત્ર અને આર્થિક આયોજન શ્રેત્રનાં પ્રણેતા પ્રસાંતા ચંદ્રા મહાલાનોબિસની જન્મતિથીની ઉજવણી કરવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે.
આ વર્ષનાં આંકડાશાસ્ત્ર દિવસની વિષયવસ્તુ છે- ‘નેશનલ સેમ્પલ સર્વેનાં 75 વર્ષ.’આ પ્રસંગે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમનું ઉદઘાટન આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહ કરશે.
Site Admin | જૂન 29, 2025 8:38 એ એમ (AM)
આજે આંકડાશાસ્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે-આ વર્ષનાં આંકડાશાસ્ત્ર દિવસની વિષયવસ્તુ છે- ‘નેશનલ સેમ્પલ સર્વેનાં 75 વર્ષ