માર્ચ 28, 2025 10:17 એ એમ (AM)

printer

આજની વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ અને 30 માર્ચનાં રોજ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.

રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે કાર્ય ચાલી રહ્યું હોવાથી આજની વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ અને 30 માર્ચનાં રોજ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.આ ઉપરાંત, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે.ટ્રેનના સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.