આજના ઇનોવેટિવ વિદ્યાર્થીઓ વિકસિત ભારતની અર્થવ્યવસ્થા માટે મક્કમ આધાર બની રહેશે. પાટણના સિદ્ધપુરની આગાખાન શાળામાં અટલ ટિંકરિંગ લેબનું ઉદ્ઘાટન કરતાં ઉદ્યોગ મંત્રી
બલવંતસિંહ રાજપૂતે આમ જણાવ્યું હતું. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવેલી અટલ ટિંકરિંગ લેબ નવીનતા અને ટેકનોલોજીના પ્રવેશદ્વાર તરીકે કામ કરી રહી છે અને શાળાઓમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે.
Site Admin | માર્ચ 1, 2025 7:15 પી એમ(PM)
આજના ઇનોવેટિવ વિદ્યાર્થીઓ વિકસિત ભારતની અર્થવ્યવસ્થા માટે મક્કમ આધાર બની રહેશે