ઓગસ્ટ 6, 2025 10:47 એ એમ (AM)

printer

આજથી 8 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી

વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજયમાં આજથી 8 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી કરાશે.