આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવ દિવસની આ ધાર્મિક વિધિ દરમિયાન, શક્તિના અવતાર દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.આજે, નવરાત્રીના પહેલા દિવસે, દેવીના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવી રહી છે. દેશભરના માઈ મંદિરોમાં આજે ભક્તો ઉમટી રહ્યા છે. આજથી દેશભર ખાસ કરીને ગુજરાતમાં રોજ રાત્રે ભવ્ય રસ ગરબાનું આયોજન કરાયું છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2025 8:47 એ એમ (AM)
આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ – ગુજરાતના મુખ્યમંત્રી અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે