સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થશે. આગામી 19 ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં કુલ 15 બેઠકો યોજાશે.દરમિયાન ગઈકાલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકાર બંને ગૃહોના નિયમો અનુસાર મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.
Site Admin | ડિસેમ્બર 1, 2025 8:32 એ એમ (AM)
આજથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં 19 ડિસેમ્બર સુધીમાં કુલ 15 બેઠકો યોજાશે