આજથી વિજય હઝારે ટ્રોફીનો પ્રારંભ થશે. ગુજરાતની રાજ્યની ત્રણેય ટીમની આજે મેચો રમાશે. ગુજરાત અને સર્વસિસ વચ્ચે અલૂરમાં ગ્રુપ ડીનો મુકાબલો થશે. જ્યારે અલૂરમા જ ગ્રુપ- ડીમાં સૌરાષ્ટ્રની ટીમ ઓડિશા સામે રમશે.બરોડાની ટીમ ગ્રુપ-બીમાં સામેલ છે. તેઓ આસામમાં રમશે. મુંબઈની ટીમ જયપુરમાં તેની પહેલી મેચ આજે સિક્કિમ સામે ટકરાશે. વિજય હઝારે ટોર્ફીમાં રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા ટોચના ખેલાડીમાં પણ પોતપોતાની ટીમોમાંથી આ ટૂર્નામેન્ટ રમશે.
Site Admin | ડિસેમ્બર 24, 2025 9:21 એ એમ (AM)
આજથી શરૂ થતી વિજય હઝારે ટ્રોફીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડાની પ્રારંભિક મેચ