ક્રિકેટમાં, ભારત અને ઇંગ્લેન્ડ આજથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમશે. ભારત પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-2 થી પાછળ છે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. શ્રેણી સરભર કરવા ભારત પૂરી તાકાત સાથે મેદાનામાં ઉતરશે. જ્યારે શ્રેણી જીતવાના ધ્યેય સાથે યજમાન ટીમ એડીચોટીનું જોર લગાવશે.
Site Admin | જુલાઇ 23, 2025 1:22 પી એમ(PM)
આજથી ભારત અને ઇંગ્લેંડ વચ્ચે માંન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટનો આરંભ થશે.
