આજે વહેલી સવારથી અમદાવાદ મહાનગર પરિવહન સેવા-AMTSમાં લોકો નિશુલ્ક મુસાફરીનો લાભ લઈ રહ્યા છે. આજથી આગામી 20 ઓક્ટોબર એમ ત્રણ દિવસ લોકો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી અને સ્વદેશી ઝૂંબેશ હેઠળ ખરીદીને પ્રોત્સાહન આપવા આ જાહેરાત કરવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 18, 2025 9:51 એ એમ (AM)
આજથી ત્રણ દિવસ માટે AMTS બસમાં નાગરિકો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે
