સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રૂપે અમદાવાદ જિલ્લામાં આજથી ૨૪ નવેમ્બર દરમિયાન વિધાનસભા સ્તરે 21 સ્થળોએ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ દિવસે નિકોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્ર્મ યોજાશે. આ પદયાત્રાનો હેતુ, સરદાર પટેલના એકીકૃત ભારતના દ્રષ્ટિકૉણથી યુવાનો પ્રેરાઇ પ્રધાનમંત્રીના “વિકસિત અને આત્મનિર્ભર ભારત”ના મિશનમાં જોડાઈ સાચા અર્થમાં જનભાગીદારીના સંકલ્પને સાર્થક કરવાનો છે. આંબલીમાં પણ આ યાત્રા યોજાશે.
Site Admin | નવેમ્બર 16, 2025 9:30 એ એમ (AM)
આજથી અમદાવાદ સહિત રાજયભરના અનેક સ્થળોએ યુનિટી માર્ય યોજાશે