ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 14, 2025 7:27 પી એમ(PM) | તાપમાન

printer

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
આજે ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ