હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.
હવામાન સંસ્થાએ આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી કરી છે. દરમિયાન, દિલ્હી-NCR ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, આજે સવારે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક-AQI 310 નોંધાયો હતો.
Site Admin | નવેમ્બર 7, 2025 1:24 પી એમ(PM)
આગામી 48 કલાક દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી.