હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શકે છે. હાલ રાજ્યના 14 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન વડોદરા અને અમરેલીમાં 16.8 ડિગ્રી નોંધાયું હતું.
Site Admin | ડિસેમ્બર 1, 2025 9:34 એ એમ (AM)
આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતા