ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 22, 2025 7:01 પી એમ(PM)

printer

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.