નવેમ્બર 4, 2025 7:56 પી એમ(PM)

printer

આગામી 10 નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 10 તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્ર તથા કચ્છના દક્ષિણ ભાગ, દરિયાકાંઠાના વિસ્તાર તથા પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.